Actualizaciones Recientes
  • દરેક સારી ફિલ્મની સફળતાને અલગ રીતે માપવી જોઇએઃ રકુલપ્રીત
    બોલીવૂડની યુવા અભિનેત્રી રકુલપ્રીત સિંઘ હમણાં ‘મેરે હસબન્ડ કી બીવી’ ફિલ્મમાં જોવા મળી હતી. અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર સાથેની આ ફિલ્મ ફ્લોપ ગઇ હતી. Read more : https://www.garavigujarat.biz/the-success-of-every-good-film-should-be-measured-differently-rakulpreet
    દરેક સારી ફિલ્મની સફળતાને અલગ રીતે માપવી જોઇએઃ રકુલપ્રીત બોલીવૂડની યુવા અભિનેત્રી રકુલપ્રીત સિંઘ હમણાં ‘મેરે હસબન્ડ કી બીવી’ ફિલ્મમાં જોવા મળી હતી. અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર સાથેની આ ફિલ્મ ફ્લોપ ગઇ હતી. Read more : https://www.garavigujarat.biz/the-success-of-every-good-film-should-be-measured-differently-rakulpreet
    WWW.GARAVIGUJARAT.BIZ
    દરેક સારી ફિલ્મની સફળતાને અલગ રીતે માપવી જોઇએઃ રકુલપ્રીત
    બોલીવૂડની યુવા અભિનેત્રી રકુલપ્રીત સિંઘ હમણાં ‘મેરે હસબન્ડ કી બીવી’ ફિલ્મમાં જોવા મળી હતી. અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર સાથેની આ ફિલ્મ ફ્લોપ ગઇ હતી. ભારતમાં
    0 Commentarios 0 Acciones 8 Views 0 Vista previa
  • કાશ્મીર આતંકવાદી હુમલાની વિશ્વભરના નેતાઓ નિંદા કરી, દેશમાં આક્રોશ
    કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા ભનાયક ત્રાસવાદી હુમલાની વિશ્વભરના નેતાઓએ આકરી નિંદા કરી હતી Read more : https://www.garavigujarat.biz/leaders-from-around-the-world-condemn-kashmir-terror-attack-anger-in-the-country
    કાશ્મીર આતંકવાદી હુમલાની વિશ્વભરના નેતાઓ નિંદા કરી, દેશમાં આક્રોશ કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા ભનાયક ત્રાસવાદી હુમલાની વિશ્વભરના નેતાઓએ આકરી નિંદા કરી હતી Read more : https://www.garavigujarat.biz/leaders-from-around-the-world-condemn-kashmir-terror-attack-anger-in-the-country
    WWW.GARAVIGUJARAT.BIZ
    કાશ્મીર આતંકવાદી હુમલાની વિશ્વભરના નેતાઓ નિંદા કરી, દેશમાં આક્રોશ
    રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આ આતંકવાદી હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે "આ ક્રૂર ગુનાનું કોઈ પણ રીતે સમર્થન થઈ શકે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેના
    0 Commentarios 0 Acciones 99 Views 0 Vista previa
  • 10 વર્ષમાં 23,000 ગુજરાતીઓએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા
    વિદેશી નાગરિકત્વ મળતા 2024માં દર મહિને 15 અમદાવાદીઓએ પોતાના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. રિજલન પાસપોર્ટ ઓફિસ (RPO)ના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના 23,000 જેટલા લોકોએ પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. દિલ્હી અને પંજાબ બાદ આ ટ્રેન્ડમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. ડેટા પ્રમાણે છેલ્લા એક દાયકામાં દિલ્હીના 60,414 અને પંજાબના 28,117 લોકોએ પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. for more Details visit our Website : https://www.garavigujarat.biz/23000-gujaratis-surrendered-indian-passports-in-10-years
    10 વર્ષમાં 23,000 ગુજરાતીઓએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા વિદેશી નાગરિકત્વ મળતા 2024માં દર મહિને 15 અમદાવાદીઓએ પોતાના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. રિજલન પાસપોર્ટ ઓફિસ (RPO)ના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના 23,000 જેટલા લોકોએ પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. દિલ્હી અને પંજાબ બાદ આ ટ્રેન્ડમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. ડેટા પ્રમાણે છેલ્લા એક દાયકામાં દિલ્હીના 60,414 અને પંજાબના 28,117 લોકોએ પોતાનો ઈન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. for more Details visit our Website : https://www.garavigujarat.biz/23000-gujaratis-surrendered-indian-passports-in-10-years
    0 Commentarios 1 Acciones 63 Views 0 Vista previa
  • આમીર ખાનના જીવનમાં 60 વર્ષની ઉંમરે ત્રીજી મહિલાનું આગમન

    બોલીવૂડના એક સમયના ચોકલેટી હીરો આમિર ખાન ફરીથી ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે પોતાના 60મા જન્મદિવસની ઉજવણી પહેલાં પોતાની નવી પાર્ટનર ગૌરી સ્પ્રાટનો મીડિયાને પરિચય કરાવીને સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આમિરનું આ પગલું તેનાં અંગત જીવન માટે ઘણું મહત્વનું ગણાય છે, કારણ કે તેણે ગૌરી સાથે પોતાના સંબંધ અને ભવિષ્યના આયોજનો વિશે ખુલીને વાત કરી હતી. તેઓ લગભગ છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. for more Details visit our Wesite : https://www.garavigujarat.biz/the-arrival-of-a-third-woman-in-aamir-khans-life-at-the-age-of-60

    આમીર ખાનના જીવનમાં 60 વર્ષની ઉંમરે ત્રીજી મહિલાનું આગમન બોલીવૂડના એક સમયના ચોકલેટી હીરો આમિર ખાન ફરીથી ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે પોતાના 60મા જન્મદિવસની ઉજવણી પહેલાં પોતાની નવી પાર્ટનર ગૌરી સ્પ્રાટનો મીડિયાને પરિચય કરાવીને સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આમિરનું આ પગલું તેનાં અંગત જીવન માટે ઘણું મહત્વનું ગણાય છે, કારણ કે તેણે ગૌરી સાથે પોતાના સંબંધ અને ભવિષ્યના આયોજનો વિશે ખુલીને વાત કરી હતી. તેઓ લગભગ છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. for more Details visit our Wesite : https://www.garavigujarat.biz/the-arrival-of-a-third-woman-in-aamir-khans-life-at-the-age-of-60
    0 Commentarios 0 Acciones 65 Views 0 Vista previa
  • 0 Commentarios 0 Acciones 111 Views 0 Vista previa
  • 0 Commentarios 1 Acciones 162 Views 0 Vista previa
  • ચૂંટણી બોન્ડની તમામ વિગતો જાહેર કરવા SBIને સુપ્રીમ કોર્ટનો આદેશ
    સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ચૂંટણી બોન્ડ્સ સંબંધિત તમામ વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આમાં દરેક બોન્ડનો “સિરીયલ નંબર” શામેલ હોવો જોઈએ.

    ચૂંટણી બોન્ડ દ્વારા કરવામાં આવેલા દાન અંગે SBIએ “અપૂર્ણ ડેટા” જાહેર કર્યા હોવાની અરજીની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે “અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવામાં આવે જે તમારા કબજામાં છે. કોર્ટે એસબીઆઈના ચેરમેનને ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ એફિડેવિટમાં કહેવાનું રહેશે કે તેને કોઈ વિગતો દબાવી નથી. એસબીઆઇ પાસેથી ડેટા મળે તે પછી તે માહિતી જાહેર કરવાનો ચૂંટણી પંચને પણ આદેશ અપાયો છે.

    કોર્ટે ગયા મહિને ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરી હતી અને બેંકને છેલ્લા પાંચ વર્ષમાં કરેલા દાનની તમામ વિગતો શેર કરવાનો આદેશ આપ્યો હતો. એસબીઆઇ અત્યાર સુધી ચૂંટણી બોન્ડની વિગતો જારી કરી છે, પરંતુ કયા રાજકીય પક્ષને કયા દાતાએ કેટલું દાન આપ્યું તેની સંપૂર્ણ વિગતોનો અભાવ છે.
    વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/supreme-court-orders-sbi-to-disclose-all-details-of-election-bonds/

    ચૂંટણી બોન્ડની તમામ વિગતો જાહેર કરવા SBIને સુપ્રીમ કોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ચૂંટણી બોન્ડ્સ સંબંધિત તમામ વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આમાં દરેક બોન્ડનો “સિરીયલ નંબર” શામેલ હોવો જોઈએ. ચૂંટણી બોન્ડ દ્વારા કરવામાં આવેલા દાન અંગે SBIએ “અપૂર્ણ ડેટા” જાહેર કર્યા હોવાની અરજીની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે “અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવામાં આવે જે તમારા કબજામાં છે. કોર્ટે એસબીઆઈના ચેરમેનને ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ એફિડેવિટમાં કહેવાનું રહેશે કે તેને કોઈ વિગતો દબાવી નથી. એસબીઆઇ પાસેથી ડેટા મળે તે પછી તે માહિતી જાહેર કરવાનો ચૂંટણી પંચને પણ આદેશ અપાયો છે. કોર્ટે ગયા મહિને ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરી હતી અને બેંકને છેલ્લા પાંચ વર્ષમાં કરેલા દાનની તમામ વિગતો શેર કરવાનો આદેશ આપ્યો હતો. એસબીઆઇ અત્યાર સુધી ચૂંટણી બોન્ડની વિગતો જારી કરી છે, પરંતુ કયા રાજકીય પક્ષને કયા દાતાએ કેટલું દાન આપ્યું તેની સંપૂર્ણ વિગતોનો અભાવ છે. વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/supreme-court-orders-sbi-to-disclose-all-details-of-election-bonds/
    0 Commentarios 0 Acciones 164 Views 0 Vista previa
  • ઋષિ સુનકને વડા પ્રધાન પદેથી હાંકી કાઢવાનું કાવતરૂ
    સરકારનું બજેટ મતદાનના સર્વેને સુધારવામાં નિષ્ફળ ગયા પછી લેડી મેકઆલ્પાઈનની આગેવાની હેઠળ ટોરી સાંસદોએ ઋષિ સુનકને વડા પ્રધાન તરીકે દૂર કરવા માટે એક નવી ઝુંબેશ શરૂ કરી છે. બોરિસના લાંબા ગાળાના ચાહકો દ્વારા આ માટે સંકલન કરવામાં આવી રહ્યું છે અને બોરિસ જૉન્સન તેમની પહેલી પસંદ છે.

    કન્સ્ટ્રક્શન ટાયકૂન સર વિલિયમની વિધવા લેડી મેકઆલ્પાઈને 50 થી વધુ સાંસદો અને સાથીઓની મીટિંગનું આયોજન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ભંડોળ પૂરું પાડ્યું હતું.

    બજેટ પહેલા આયોજિત બેઠકમાં એક સાંસદે કહ્યું હતું કે ‘મને પહેલા લાગતું હતું કે બીજા વડાપ્રધાનને હટાવવા તે ખૂબ અવિચારી હશે, પરંતુ હવે મને નથી લાગતું કે અમારી પાસે કોઈ વિકલ્પ છે.’

    લેડી મેકઆલ્પાઈને ધ મેલ ઓન સન્ડેને કહ્યું હતું કે ‘હું ચિંતિત છું કે ટોરી પાર્ટી મૂળમાંથી સડેલી છે. અમને નવા કોન્ઝર્વેટીવ મૂલ્યોની જરૂર છે, અને બોરિસ તે વ્યક્તિ છે જે તેને પહોંચાડે છે. પાર્ટીને સફળતા તરફ લઈ જનાર કરિશ્મા ધરાવનાર તે એકમાત્ર વ્યક્તિ છે. અમને બોરિસ પાછા જોઈએ છે.’

    જેરેમી હન્ટે બુધવારે તેમનું બજેટ રજૂ કર્યું ત્યારથી, ચૂંટણીમાં ટોરીઝની લોકપ્રિયતા 18 ટકા જેટલી નીચી થઈ ગઈ છે.

    એક ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટરે કહ્યું હતું કે ‘જો બોરિસ સામાન્ય ચૂંટણી માટે પાછા આવે તો તેઓ 80 જેટલા સાંસદોને બચાવી શકે છે. તે કન્ઝર્વેટિવ્સને મત આપવાનું આશાનું કારણ બનશે. પાર્ટીએ ઝડપથી જાગવાની જરૂર છે. ‘
    વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/coup-against-sunak/

    0 Commentarios 0 Acciones 132 Views 0 Vista previa

    0 Commentarios 0 Acciones 133 Views 0 Vista previa

    ઋષિ સુનકને વડા પ્રધાન પદેથી હાંકી કાઢવાનું કાવતરૂ સરકારનું બજેટ મતદાનના સર્વેને સુધારવામાં નિષ્ફળ ગયા પછી લેડી મેકઆલ્પાઈનની આગેવાની હેઠળ ટોરી સાંસદોએ ઋષિ સુનકને વડા પ્રધાન તરીકે દૂર કરવા માટે એક નવી ઝુંબેશ શરૂ કરી છે. બોરિસના લાંબા ગાળાના ચાહકો દ્વારા આ માટે સંકલન કરવામાં આવી રહ્યું છે અને બોરિસ જૉન્સન તેમની પહેલી પસંદ છે. કન્સ્ટ્રક્શન ટાયકૂન સર વિલિયમની વિધવા લેડી મેકઆલ્પાઈને 50 થી વધુ સાંસદો અને સાથીઓની મીટિંગનું આયોજન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ભંડોળ પૂરું પાડ્યું હતું. બજેટ પહેલા આયોજિત બેઠકમાં એક સાંસદે કહ્યું હતું કે ‘મને પહેલા લાગતું હતું કે બીજા વડાપ્રધાનને હટાવવા તે ખૂબ અવિચારી હશે, પરંતુ હવે મને નથી લાગતું કે અમારી પાસે કોઈ વિકલ્પ છે.’ લેડી મેકઆલ્પાઈને ધ મેલ ઓન સન્ડેને કહ્યું હતું કે ‘હું ચિંતિત છું કે ટોરી પાર્ટી મૂળમાંથી સડેલી છે. અમને નવા કોન્ઝર્વેટીવ મૂલ્યોની જરૂર છે, અને બોરિસ તે વ્યક્તિ છે જે તેને પહોંચાડે છે. પાર્ટીને સફળતા તરફ લઈ જનાર કરિશ્મા ધરાવનાર તે એકમાત્ર વ્યક્તિ છે. અમને બોરિસ પાછા જોઈએ છે.’ જેરેમી હન્ટે બુધવારે તેમનું બજેટ રજૂ કર્યું ત્યારથી, ચૂંટણીમાં ટોરીઝની લોકપ્રિયતા 18 ટકા જેટલી નીચી થઈ ગઈ છે. એક ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટરે કહ્યું હતું કે ‘જો બોરિસ સામાન્ય ચૂંટણી માટે પાછા આવે તો તેઓ 80 જેટલા સાંસદોને બચાવી શકે છે. તે કન્ઝર્વેટિવ્સને મત આપવાનું આશાનું કારણ બનશે. પાર્ટીએ ઝડપથી જાગવાની જરૂર છે. ‘ વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/coup-against-sunak/
    0 Commentarios 2 Acciones 235 Views 0 Vista previa
Quizás te interese…