કેન્સર: જો તમને કશું યોગ્ય ન લાગે, તો તમારી જીપી પ્રેક્ટિસ સાથે વાત કરો
‘HM સરકારના સહયોગથી પ્રસ્તુત’

કેન્સર રિસર્ચ યુકેનું વિશ્લેષણ દર્શાવે છે કે દર બેમાંથી એક વ્યક્તિ તેમના જીવનકાળમાં કેન્સર વિકસાવે છે અને દર વર્ષે લગભગ 375,400 કેસોનું નિદાન થાય છે.

જ્યારે કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થાય ત્યારે કેન્સર થાય છે, અને તેની જો સારવાર કરવામાં ન આવે તો, આ અસામાન્ય કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.
વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/brief-4-cancer-media-reach/
કેન્સર: જો તમને કશું યોગ્ય ન લાગે, તો તમારી જીપી પ્રેક્ટિસ સાથે વાત કરો ‘HM સરકારના સહયોગથી પ્રસ્તુત’ કેન્સર રિસર્ચ યુકેનું વિશ્લેષણ દર્શાવે છે કે દર બેમાંથી એક વ્યક્તિ તેમના જીવનકાળમાં કેન્સર વિકસાવે છે અને દર વર્ષે લગભગ 375,400 કેસોનું નિદાન થાય છે. જ્યારે કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થાય ત્યારે કેન્સર થાય છે, અને તેની જો સારવાર કરવામાં ન આવે તો, આ અસામાન્ય કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/brief-4-cancer-media-reach/
0 Σχόλια 0 Μοιράστηκε 157 Views 0 Προεπισκόπηση
Προωθημένο